દસ્તૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તૂરી

વિશેષણ

  • 1

    દસ્તૂરને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    હકસાઈ; દાપું; સુખડી.

  • 2

    દસ્તૂરપદું.