દસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તો

પુંલિંગ

 • 1

  ખાંડણીનો દાંડો; પરાઈ.

 • 2

  હાથો.

 • 3

  ચોવીસ કાગળની થોકડી; ઘા.

 • 4

  સિપાઈઓની અમુક સંખ્યાની ટુકડી.

મૂળ

फा.