દસદિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસદિશ

સ્ત્રીલિંગ

  • 1

    દશદિશ; ચાર દિશા, ચાર ખૂણા, આકાશ તથા પાતાળ એમ દશ દિશાઓનો સમૂહ.