દસનામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસનામી

પુંલિંગ

  • 1

    દશ નામો (તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, ગિરિ, પર્વત, સાગર, સરસ્વતી, ભારતી, પુરી)વાળા (શંકરાચાર્યના) દશ વર્ગનો સંન્યાસી.

મૂળ

દશ+નામ