દસમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસમું

વિશેષણ

  • 1

    ક્રમમાં નવમાની પછી આવતું.

નપુંસક લિંગ

  • 1

    મરણ પછી દશમે દિવસે કરવાની ક્રિયા.