દસૈયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસૈયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લગ્ન પછી વરવહુને સાસરા તરફથી અપાતાં દશ જમણ (દસૈયાં ચારવાં, દસૈયાં દેવાં).

મૂળ

'દશ' ઉપરથી