દેસાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેસાઈ

પુંલિંગ

  • 1

    એક અટક.

  • 2

    રાજ્યને કરેલી સેવા બદલ મળેલી બક્ષિસનો માલિક; વતનદાર.

  • 3

    રબારી માટેનો માનવાચક શબ્દ.

મૂળ

सं. देशपति-प्रा. देसवई પરથી ? સર૰ म.