દસ્તાવેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તાવેજ

પુંલિંગ

  • 1

    લેણદેણ વગેરે સંબંધી લખત.

  • 2

    આધારભૂત એવું કોઈ પણ લખત.

મૂળ

फा.