દેહદંડન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહદંડન

નપુંસક લિંગ

  • 1

    શરીરને કષ્ટ આપવું તે.

  • 2

    શારીરિક શિક્ષા; શરીરનો અવયવ કાપી નાખવાની શિક્ષા.