દેહલગ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહલગ્ન

નપુંસક લિંગ

  • 1

    શરીર પૂરતું લગ્ન; આત્માનું લગ્ન-સ્નેહલગ્ન નહિ તે.