દેહલિદીપકન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહલિદીપકન્યાય

પુંલિંગ

  • 1

    ઉંબરા પર મૂકેલો દીવો જેમ બંને બાજુ પ્રકાશ આપે તેમ બંને બાજુને એકસાથે લાગુ પાડવું તે.