દેહલીદીપન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહલીદીપન્યાય

પુંલિંગ

  • 1

    ઉંબરા પર મૂકવામાં આવેલ દીવો ઘરની બહારના અને અંદરના બંને ભાગોને અજવાળે છે. એ રીતે એક કાર્ય દ્વારા બે ઉદ્દેશોની પૂર્તિ થતી હોય ત્યારે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.