દુહાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુહાગી

વિશેષણ

  • 1

    દુર્ભાગી; દુખિયું.

મૂળ

सं. दौर्भागिन; प्रा. दोहग्गि; યા સર૰ प्रा. दुहग=દુર્ભાગ્ય; हिं.