દહાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દહાડી

સ્ત્રીલિંગ

  • 1

    રોજિંદું મહેનતાણું.

ક્રિયાવિશેષણ

  • 1

    રોજ.

મૂળ

'દહાડો' પરથી