દેહાત્મવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહાત્મવાદ

પુંલિંગ

  • 1

    શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી, શરીર એ જ આત્મા છે એવો મત; જડવાદ.

મૂળ

+आत्मवाद