ગુજરાતી

માં દહીંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દહીં1દેહી2

દહીં1

નપુંસક લિંગ

  • 1

    દૂધ જમાવતાં થાય તે પદાર્થ.

મૂળ

सं. दधि; प्रा. दहि

ગુજરાતી

માં દહીંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દહીં1દેહી2

દેહી2

વિશેષણ

  • 1

    દેહધારી; શરીરવાળું.

પુંલિંગ

  • 1

    આત્મા.

મૂળ

सं.