દહીંતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દહીંતરું

નપુંસક લિંગ

  • 1

    એક જાતની જાડી, પોચી પૂરી.

મૂળ

सं. दधिसर; दे. दहित्थर