દાંડીકૂચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંડીકૂચ

સ્ત્રીલિંગ

  • 1

    ઈ. સ. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડી ગામે (મીઠાના સત્યાગ્રહ માટે) કરેલી કૂચ.

મૂળ

દાંડી+કૂચ