દાઈ દુશ્મન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઈ દુશ્મન

પુંલિંગ

  • 1

    વારસામાં ભાગીદાર અને દુશ્મન.

  • 2

    કોઈ પણ કારણથી થયેલો વેરવી.

મૂળ

प्रा. दाइअ (વારસામાં હિસ્સેદાર)+દુશ્મન