દાઊદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઊદી

સ્ત્રીલિંગ

  • 1

    એક ફૂલઝાડ; ગુલદાવરી.

મૂળ

अ. दाऊद પરથી

વિશેષણ

  • 1

    મુસલમાન કે વહોરાની એક જાતનું.

  • 2

    એ નામની જાતના (ઘઉં).