દાક્ષાયણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાક્ષાયણી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દક્ષની કન્યા.

  • 2

    એક નક્ષત્ર.

  • 3

    પાર્વતી.

મૂળ

सं.