દાક્ષિણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાક્ષિણ્ય

નપુંસક લિંગ

  • 1

    સભ્યતા; વિવેક; નમ્રતા.

  • 2

    દક્ષિણ દિશામાં જવું તે.

મૂળ

सं.