દાક્ષિણાત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાક્ષિણાત્ય

વિશેષણ

  • 1

    દક્ષિણમાં આવેલું.

પુંલિંગ

  • 1

    દક્ષિણ દેશનો વતની.

મૂળ

सं.