દાખડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાખડો

પુંલિંગ

 • 1

  મહેનતમજૂરી; તકલીફ; શ્રમ.

 • 2

  દાખલો; દૃષ્ટાંત; ઉદાહરણ.

 • 3

  અનુભવ; પાઠ; શિક્ષા.

 • 4

  પુરાવો; પ્રમાણ.

 • 5

  રીત પ્રમાણે ગણવાની રકમ-હિસાબ (ગણિત).