દાખલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાખલ

વિશેષણ

  • 1

    અંદર ગયેલું-પેઠેલું.

મૂળ

अ. दाखिल

અવ્યય

  • 1

    બદલે; માટે; પેટે; તરીકે.