દાખલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાખલો

પુંલિંગ

  • 1

    દૃષ્ટાંત; ઉદાહરણ.

  • 2

    અનુભવ; પાઠ; શિક્ષા.

  • 3

    પુરાવો; પ્રમાણ.

  • 4

    રીત પ્રમાણે ગણવાની રકમ-હિસાબ (ગણિત).

મૂળ

अ. दाखिलह