દાખવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાખવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાડવું; બતાવવું; ધ્યાન પર લાવવું; કહેવું.

મૂળ

प्रा. दक्खव; अप. दाक्खव; सं. दर्शय

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અસર બતાવવી; ગુણ દેખાડવો (પ્રાય: સારો નહિ).

  • 2

    દુઃખ કરવું; પીડા થવી.