ગુજરાતી માં દાઘની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દાઘ1દાઘ2

દાઘ1

પુંલિંગ

 • 1

  ડાઘ; (ગંદો દેખાય એવો) ડપકો.

 • 2

  લાક્ષણિક કલંક; બટ્ટો.

 • 3

  + કીનો; ખાર.

ગુજરાતી માં દાઘની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દાઘ1દાઘ2

દાઘ2

પુંલિંગ

 • 1

  બળવું તે; દહન.

મૂળ

सं.