દાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઝ

સ્ત્રીલિંગ

 • 1

  લાગણી; અનુકંપા.

 • 2

  ચીડ; ગુસ્સો.

 • 3

  દ્વેષ; વેર.

 • 4

  દાઝેલો -બળેલો ભાગ (ખોરાકમાં).

મૂળ

જુઓ દાઝવું