દાઝ કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઝ કાઢવી

  • 1

    મનની બધી લાગણી વ્યકત થાય તે રીતે સામા ઉપર વેર લેવું કે શિક્ષા કરવી.