દાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાટ

વિશેષણ

  • 1

    ભરચક; પુષ્કળ ઉદા૰ મોંઘું દાટ [અતિશય મોંઘું].

મૂળ

સર૰ म. दाट; का. दट्ट

પુંલિંગ

  • 1

    ડાટ; ભારે નાશ; ખોવારી.