દાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખાડો કરી તેમાં માટીથી ઢાંકી દેવું; દફનાવવું; ગાડવું.

 • 2

  તેમ કરીને સંતાડવું.

 • 3

  ડાટવું; દાટી દેવી.

 • 4

  લાક્ષણિક કાંઈ છૂપો લાભ સંતાયેલો હોવો જેમ કે, ત્યાં શું દાટયું છે તે જાઓ છો ?.