દાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાટો

પુંલિંગ

  • 1

    ડાટો; સાંકડા મોંના પાત્ર (બરણી, શીશી જેવા)નું મોં બંધ કરવાનું સાધન; બૂચ (દાટો દેવો, દાટો મારવો).

મૂળ

'દાટવું' ઉપરથી