દાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંડ

વિશેષણ

 • 1

  ડાંડ; છડું; બૈરીછોકરાં વિનાનું.

 • 2

  ડંડાથી કામ લેનાર; લાંઠ.

 • 3

  નાગું; લબાડ; લુચ્ચું.

પુંલિંગ

 • 1

  ડાંડ; છડું; બૈરીછોકરાં વિનાનું.

 • 2

  ડંડાથી કામ લેનાર; લાંઠ.

 • 3

  નાગું; લબાડ; લુચ્ચું.