દાંડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંડિયો

પુંલિંગ

  • 1

    ડાંડ આદમી.

  • 2

    દાંડી પીટનાર; રોન ફરનાર.

    જુઓ દાંડી

  • 3

    નાનો પાતળો દંડો.