દાંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંડી

સ્ત્રીલિંગ

  • 1

    ડાંડી; નાની લાકડી, હાથો કે દંડો.

  • 2

    તંતુવાદ્યનો તુંબડા સાથેનો લાંબો દાંડો.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (સુરત જિલ્લાનું) એક ગામ.