દાઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઢ

સ્ત્રીલિંગ

  • 1

    ચપટા માથાનો ચાવવાનો દાંત.

મૂળ

सं. प्रा. दाढा

દાઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઢું

નપુંસક લિંગ

  • 1

    દાઢીના વાળ (તુચ્છકારમાં).