દાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણ

નપુંસક લિંગ

  • 1

    જકાત; હાંસલ; ટોલ.

  • 2

    કાઠિયાવાડી ફેરો; વાર.

    જુઓ દાન

મૂળ

प्रा. दाणि