દાણાદાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણાદાણ

સ્ત્રીલિંગ

  • 1

    દાણો દાણો છૂટો થઈ જાય તેમ કરવું કે થવું તે; ખાખાવીખી; ખાનાખરાબી.