દાણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણિયો

પુંલિંગ

  • 1

    દાણી; દાણનું હકદાર.

  • 2

    દાણ ઉઘરાવનારો.

  • 3

    એક અટક.