દાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણી

વિશેષણ

  • 1

    દાણનું હકદાર.

મૂળ

'દાણ' ઉપરથી

પુંલિંગ

  • 1

    દાણ ઉઘરાવનારો.

  • 2

    એક અટક.