દાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણો

પુંલિંગ

 • 1

  અનાજ; ધાન્ય.

 • 2

  અનાજનો કણ.

 • 3

  એના જેવો કોઈ પણ કણ.

 • 4

  સોગટાંબાજી વગેરે રમતમાં પાસા કે કોડીથી દાવ નાખતાં પડેલો અંક.

મૂળ

फा. दानाह