દાણોપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણોપાણી

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ખાવાપીવાનું સાધન.

  • 2

    અન્નજળ; નસીબ.