ગુજરાતી

માં દાતની 3 મુખ્ય વ્યાખ્યા છે: દાત1દાંત2દાંત3

દાત1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી દાન; દક્ષિણા.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં દાતની 3 મુખ્ય વ્યાખ્યા છે: દાત1દાંત2દાંત3

દાંત2

પુંલિંગ

 • 1

  દંત.

 • 2

  દાંતો.

 • 3

  વેર; કીનો.

 • 4

  હાથીદાંત ઉદા૰ દાંતની ચૂડી.

મૂળ

सं. दन्त; म., हिं.

ગુજરાતી

માં દાતની 3 મુખ્ય વ્યાખ્યા છે: દાત1દાંત2દાંત3

દાંત3

વિશેષણ

 • 1

  દાન્ત; વશ કરેલું; કાબૂમાં આણેલું.

 • 2

  સંયમી.

મૂળ

सं. दान्त