દાતણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાતણ

નપુંસક લિંગ

  • 1

    દાંત સાફ કરવા માટે આવળ બાવળ ઇ૰ની સોટીનો કકડો.

  • 2

    દાંત સાફ કરવા તે; દંતધાવન.

મૂળ

दे. दंतवण