દાંતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંતરું

વિશેષણ

  • 1

    હોઠ બહાર નીકળેલા દાંતવાળું.

મૂળ

सं. दंतुर; સર૰ म. दांतरा