દાંતાચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંતાચક્ર

નપુંસક લિંગ

  • 1

    દાંતાવાળું ચક્ર; 'ગિયર-વ્હીલ'.

મૂળ

દાંતો+ચક્ર