દાંતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંતિયું

વિશેષણ

  • 1

    દાંતાવાળું.

નપુંસક લિંગ

  • 1

    દાંત દેખાડી કરડવા ધાવું તે.

  • 2

    છાંછિયું.

  • 3

    પાક લણી લીધા પછી ઊગેલો ફણગો.