દાંતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંતો

પુંલિંગ

 • 1

  કાકર.

 • 2

  ચક્રનો ખચકો કે કાકર; 'ગિયર'.

 • 3

  ખચકો; ખસરકો.

 • 4

  વેર.

મૂળ

'દાંત' ઉપરથી