દાંત કકડાવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંત કકડાવવા

  • 1

    દાંત પીસવા; ગુસ્સો કરવો.

  • 2

    ઊંઘમાં કે ટાઢથી દાંત વડે કડકડ અવાજ કરવો.